Quotes by Kalpesh Solanki in Bitesapp read free

Kalpesh Solanki

Kalpesh Solanki

@solankisaheb8901


ઝેર પીવડાવવા ને લાયક પણ નોહતા એ લોકો જેમને અમે ચા પીવડાવતા હતાં....❣

सुकून दिल में चरम पे होता है ,जब यार की बहन को बहन कहता हूं तो....❣

💙"अफसोस"💙
SOMEONE SPECIAL की उम्मीद नहीं रखता हूं में किसिसे पर SHE'S NICE YAR....💕

લાગણીઓ મૃત પામી છે સાહેબ ખાલી માણસ જીવે છે.
#મૃત

बारिश के दिनों में चाय के कप गिना नहीं करते जनाब....☕
ली.सोलंकी साहेब

સબંધ બનાવવામાં અને સંબંધ તોડવામાં સાવધાની રાખજો સાહેબ કેમ કે તકલીફ જિંદગીભર રહે છે.
#સાવધાની

અમુક બેદરકાર વ્યક્તિ ને લીધે સંબંધ અધવચ્ચે તૂટી જતો હોય છે.
#બેદરકાર