Quotes by Dinesh Solanki in Bitesapp read free

Dinesh Solanki

Dinesh Solanki

@solankidinesh307gmail.com


રાખજે સચવાય તો તું સાચવીને યાદ મારી

અર્થ એ ભીનાશનો સમજાવશે મારાં વગર પણ...!

*क्यूँ खुद से ही बग़ावत करते हो,,,??*
*मान क्यूँ नही लेते तुम्हे भी इश्क़ है*

"ચલો આજ ફિર થોડા મુસ્કુરાયા જાય ?
બીન માચીસ કે હી કુછ લોગો કો જલાયા જાય "?

तुमसे मिलना तो अब ख्वाब सा लगता हैं..,!!
मैने तेरे इंतज़ार से ही महोब्बत कर ली हैं..!!

તમે ભુલી શકો અમને કારણ કે તમે ભીડમાં છો ,..
તમે યાદ છો અમને કારણ કે અમે એકાંતમાં છીએ...!! ??

કવિ નથી હું
પણ
લખવું બહુ ગમે છે.
શબ્દો સાથે
રોજ ઝગમગવુ બહુ ગમે છે.
આમ તો આખો દિ' વીતે છે
કામ કરતા. પણ
રોજ રોજ તમને
આમ મળવું બહુ ગમે છે.

Read More