Quotes by Sohil R Khatana in Bitesapp read free

Sohil R Khatana

Sohil R Khatana

@sohilrkhatana7943


यहां गिफ्ट देने "सांता" नही,

आशिर्वाद देने "संत" आते है.
।।અખંડ આનંદ।।

જીભને સાચવવી એ સોનાના ઘરેણાં સાચવવા કરતા અઘરી ચીજ છે..

||અખંડ આનંદ||

हाथ बाँधे क्युँ खडे हो किस्मत के आगे...!!
हादसे कुछ भी नही है हौसलों के आगे.!
।।અખંડ આનંદ।।

સમય સંપતી અને સતા કોઇ ની રહી નથી અને રહેવા ની પણ નથી.....
આમા ખાલી મોજ જ કરાય......
।।અખંડ આનંદ।।

જીવનમાં ફોટા પાડવા પણ જરૂરી છે સાહેબ,

અરીસો વીતી ગયેલો સમય નથી દેખાડતો !!

||અખંડ આનંદ||

મને વિશ્વાસ છે કે...
કોઈ પણ માણસ મને મળ્યા પછી નફરત કરી ના શકે

પણ હા...

એ માણસ હોવો જોઈએ...!!
।।અખંડ આનંદ।।

સ્પર્ધા વધી ગઈ છે મૂર્તિ તણી ઊંચાઈમાં...

બાકી ભગવાન તો સોપારીમાંય સમાંયા છે...
।।અખંડ આનંદ।।

વિશ્વ નો સુંદર અભિનય એટલે,
મનમાં સંઘર્ષ હોવા છતાં પણ ચહેરા પર હાસ્ય હોય.

||અખંડ આનંદ||

हर किसी को सफाई न दे।
क्योकि आप एक इंसान है झाड़ू नही.... !!!
।।અખંડ આનંદ।।

दुआएँ जमा करने में लगा हूँ साहब,

सुना है दौलत और शोहरत साथ नही जाते!...
।। અખંડ આનંદ।।