Quotes by Kajal Barot in Bitesapp read free

Kajal Barot

Kajal Barot

@softechforugmail.com192925


મસ્ત જમાવવી સૂરની મહેફીલ,
સરસ પડે જમવાની પંગત,
સાથે જામે ગપ્પાંની રંગત,
ને લૂંટીએ જીવવાની ગમ્મત... !!