Quotes by Sneha Makvana in Bitesapp read free

Sneha Makvana

Sneha Makvana Matrubharti Verified

@snehamakvana1285
(20)

100 વાત ની એક વાત 4 દિવસમાં થયેલા પ્રેમ માટે ક્યારેય 40 વર્ષના મા-બાપને ના તરછોડતા..



-Sneha Makvana

બહારથી જે વ્યક્તિ જેટલો ખુશ દેખાતો હોય એટલો જ અંદરથી તે વ્યક્તિ તૂટેલો હોય...

#Alone

બધા લોકોને સન્માન આપવું જ્ઞાતિ જતી જોયા વિના એ જ લોકો ના સંસ્કાર કહેવાય...

કેમકે સન્માન થી મોટી આ દુનિયામાં કોઈ ભેટ જ નથી.

સાચું ને?..
sneha...

Read More

સાથે તો બધા છે...
પણ ખબર નહિ તો પણ કેમ કોઈ ની કમી લાગે છે...

તું ના સમજી શક્યો મારા શબ્દોને..

આખરે પ્રેમને પણ તે નફરત માની....

Ms.....

ખબર નહિ કેમ લોકોને લાગણી સાથે ની રમત રમવી ગમે છે.. પૂરેપૂરો પ્રયત્ન કરવા છતાં પણ જો સંબંધ બચી શકે તેમ ન હોઇ તો, એને છોડી દેવામાં જ ભલાઈ છે... ઘણી વખત સંબંધ બચાવમાં લોકો પોતાનું આત્મસન્માન પણ ખોઈ બેસે છે..


-Sneha Makvana

Read More

love શબ્દ ખાલી જોવા મા જ સારો લાગે..

બાકી કરી તો જુઓ અડધી રાતે રોવડાવશે....

-Sneha Makvana

આપણે આપણા વિચારોથી જ શીખ મેળવવાની છે, દુનિયાનુ તો કામ જ છે અલગ અલગ કહેવાનું 🗣️ આપણે આપણું જ રિમોટ કંટ્રોલ બનવાનું છે ,નહીં કે બીજાના હાથનું રિમોટ કંટ્રોલ...
અત્યારની જનરેશન બીજાના હાથનું જ રિમોટ કંટ્રોલ બનતી જાય છે..💯

sneha makvana

Read More

ideally, we should not judge people at all,at in practical dealings we need to evaluate others..in particular to make sure that our goodness is not misused . we may questions someone's wrong action .(only after understanding the complete story). #sneha #

લોકો કહે છે પ્રેમ છે તારાથી તો મને કહો તમે શું? પ્રેમ માં શબ્દો ને ગહેરાઈથી સમજાવવાના હોય.....

sneha...