Quotes by Sneha Jain in Bitesapp read free

Sneha Jain

Sneha Jain

@snehajain4174


સંસ્કાર બતાવી દે,
પરિવાર કેવો છે?
વાતચીત બતાવી દે,
માણસ કેવો છે?
દલીલ બતાવી દે ,
જ્ઞાન કેવું છે?
નજર બતાવી દે,
ચરિત્ર કેવું છે?

Read More

😴એટલી ઊંઘ થઈ ગઈ...કે હવે તો સપના પણ Repeat આવે છે..😴😴😴😜

ભરોસો બધાનો કરવો પણ સાવચેતી રાખવી સાહેબ,

ક્યારેક પોતાના દાંત પણ જીભ કચડી નાખે છે.!!

નાની અમથી જિંદગી છે,
બધી વાત માં ખુશ રહો...


જે ચહેરો પાસે ના હોય,
તેના અવાજ માં ખુશ રહો...


કોઈ નારાજ હોય તમારાથી,
એના અંદાજ માં ખુશ રહો...


જે ક્યારેય પાછા નથી આવાના,
એની યાદ માં ખુશ રહો...


કાલ કોણે જોઈ છે,
આપની આ આજ માં જ ખુશ રહો..

Read More

બહારે બધું ય બંધ છે
ચાલ ને ભીતરે જઈએ

લોકો ને બહુ મળ્યા હવે
થોડું ખુદ ની સાથે રહીએ

બેસી ઘરમાં પલાંઠી વાળી
સૌને ધ્યાન દઈ સાંભળીએ

હતી ખબર પણ કર્યું નહિ
હવે વાયરસ નું કહ્યું કરીએ

હતું કેટલું ગુમાન જ્ઞાન નું
હવે ફરી પ્રકૃતિથી ડરીએ.

Read More

સારુ પુસ્તક અને સારા લોકો તરત નથી સમજાતાં તેમને વાંચવા પડે છે....

🏥 તમને ખબર છે કે બધા મંદિરો કેમ બંધ છે
કારણ કે બધા ભગવાન સફેદ કોટ પહેરી ને હોસ્પિટલ માં ઊભા છે 💉💊

જિંદગી તો મારી પણ જોરદાર હતી સાહેબ,

આ તો કોઈ પર મુકેલા વિશ્વાસે વેર વિખેર કરી નાખી.

પાકિસ્તાન વાળા કહે છે કે અમારે એક પણ કેસ કોરોનાનો નથી,
(ખોટું શું કામ બોલો છો)
સાચું કહી દો ને કે ચેક કરવાના મશીન જ નથી ભિખારીઓ...
😂🤣😂🤣😂🤣😂

Read More