Quotes by Suresh Kumar Patel in Bitesapp read free

Suresh Kumar Patel

Suresh Kumar Patel Matrubharti Verified

@skumar1068
(1k)

કુદરત
કળી
દાવત
લાલચ
#હોઠ

Suresh Patel લિખિત વાર્તા "Love Story @ Ventilator" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19884858/love-story-ventilator

Suresh Patel લિખિત વાર્તા "Diversion 2.8" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19884630/diversion-2-8

Suresh Patel લિખિત વાર્તા "Love Story @ Ventilator" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19884858/love-story-ventilator

ચા અને તારા મા
માત્ર
એક જ તફાવત છે,
વફાદારી..!
#માત્ર

થોડું દુખ તો થસે... પણ...!

Diversion Story 2 (last part)

Suresh Patel લિખિત વાર્તા "Diversion 2.8" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19884630/diversion-2-8

થાય એવું કે સાંણો માણસ પણ લાગે ગાંડો,
લક્ષ્ય, પથ પર અડગ રહી ભુલી જાય બધું,
સંસાર માટે એ 'પાગલ' પણ મન થી મક્કમ,
બની જાય એક દિવસ એ વિજેતા..!
#પાગલ

Read More

હાં,
તને જે ફિલ
થાય છે

#દિલ

ચિંતા :
આ વાયરસ ની બીકે હાથ ધોઈ ધોઈ ને,
હવે તો ગણાએ પોતાની નોકરીયું થી પણ હાથ ધોઈ નાંખ્યા.