The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
written by : me as Siddharth jethva 🙃
પુરુષ થી લડતાં જોઈ પુરુષોએ, કોઈ સ્ત્રીને હારતી જોઇ છે... #Announce
બસ ફરક માત્ર વિચારોનો જ છે પ્લાનીંગ મુજબ ચાલવા વાળા લોકો પણ છે અને ચાલે છે એમ વિચારીને ને ચલાવવા વાળા પણ છે ... #Job
" Reality of struggle ! " મેં ઘણું બધું સાંભળ્યું છે સંઘષઁ વિશે અમુક આદતો થોડાક સમય કે થોડી વાર માટે મૂકીએ પણ ગમે તેટલી try કરીએ યાદ તો આવી જ જાય achievement , goals આ બઘું લઈ ને સ્ટેટસ તો બને , કોણ કેટલું યાદ રાખવાનું સમય જતાં અંતે ભૂલી જ જાશે ને ... હા, ખબર નહીં મને અમર નામ જ નહીં ગમતું , કારણ સમયે જ શીખવ્યું વૃક્ષ એ પણ કયારેક તો ધરાશાયી બની ને અસ્તિત્વ પર કયા આધાર રાખે તેમ છતાં તે ઘણા બધા ને ઘણું બઘું આપે છે ।। " વાહ રે માનવી ,, એક ક્ષણ પણ નકકી નથી કયારે શું થવાનું ! લોકો યાદો અને વાતો પણ ભૂલી જાય છે , અને સંઘષઁ કરે છે " ।। અત્યારે comparison ને મોટાં ભાગ નાં લોકો સંઘષઁ કહે છે એટલે જ competition પ્રમાણે દરેક વ્યક્તિ કંઈક કરવા માગે છે પણ એમને પોતાને જ ખબર નથી કે શું કરવા માંગે છે જેમાં એમણે આ કયુઁ હું પણ આમાં success જ જાઈશ . બધા ને તક મળતી જ હોય નિણઁય તક પર આધારિત હોય એવું જરૂરી નથી જે આપણી પાસે છે તે ઘણાં પાસે નથી બને એટલું એડજસ્ટ થાય તો પણ સારો બદલાવ લાવી શકાય , સંઘષઁ ને લીધે સંબંધો અલગ જ મોડ પર જાય છે સંઘષઁ કરો જૂનું ભૂલવા જેવું હોય તે ભૂલી આગળ વધવા ની એ ખુશી જે બધા ના face પર લાવી શકાય , એ યાદો જે યાદ આવતા જ ચિંતા દુર ચાલી જાય ...।। @sidhu
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser