Quotes by Shyam Parmar in Bitesapp read free

Shyam Parmar

Shyam Parmar

@shyamparmar9022


લોકો કહેતા જે મારા હતા,
કે બોલ ક્યાં ગયા એ સંબંધો જે તારા હતા,
કે જવા દેને એ લોકોને,
જેના લીધે જીવનમાં તારા અંધારા હતા...

-Shyam Parmar

Read More

મને અંદર થી સાદ આવી છે,
લાગે ફરી ઍની યાદ આવી છે...

-Shyam Parmar

કાલે મહેકી રહ્યા હતા જે ફુલ,
આજે એમાંથી પણ દુર્ગંધ આવતી હતી...
સમય ની વાત છે સાહેબ...


-Shyam Parmar

खो चुका हूं वह लम्हा जो तुम्हारे साथ था
जब हाथों में तुम्हारा हाथ था
और बातें भी कुछ इस कदर थी जाने सालों का साथ था...

-Shyam Parmar

Read More

મારી આંખો પણ સાદ કરી ગઈ
જ્યારે એ મુલાકાત તારી યાદ કરી ગઈ...


શ્યામ પરમાર.

रिश्तों का तो पता नहीं पर कुछ लोग खास है
साथ तो नहीं है पर दिल के पास है...

-Shyam Parmar

અમુક સંબંધો માં યાદ કરવા માટે પણ યાદ કરાવુ પડે છે...

-Shyam Parmar

मेहक रही है मिट्टी लगता है कहीं बारिश हुई है,,,
और बिन मौसम भी बादल है बरसे लगता है कोई ख्वाहिश खारिज हुई है...

-Shyam Parmar

Read More

हवाओं ने फिर से रुक मोड़ा है
पुरानी यादों से रिश्ता तोड़ा है
और एक उम्मीद के सहारे यह मन फिर से उड़ा है

-श्याम परमार

Read More

એકલા માં પણ હસ્તી રાખે યાદો તારી ન્યારી છે
છોડ બધી દુનિયાદારી સૌથી પ્યારી તારી યારી છે.❤️


-Shyam Parmar