Quotes by Shubham Desai in Bitesapp read free

Shubham Desai

Shubham Desai

@shubhamdesai3316gmail.com185035
(2)

शुरुआत तो सबकी हि खूबसूरत होती है ।
मसला तो अंत तक साथ निभाने का है ।।

-Shubham Desai

ના કહો અમને ખામીઓ અમારી {જનાબ..}
વર્તમાન તમારું તો જોઈ લો..

-Shubham Desai

આ તો જવાબદારીઓ મજબુર કરી મૂકે છે બાકી
પોતાના બાળપણ નુ ગામડું છોડવું કોને ગમે?

-Shubham Desai