Quotes by s in Bitesapp read free

s

s

@shrutipatel101704


જીવની કિંમત છે . હસ્તા ની સાથે હસવા માં ,
સબંધ છે . દોષી ને માફ કરવામાં,
મધુરતા છે મીઠી વાણી બોલવામાં,
મહાનતા છે દુઃખી ને સહારો દેવામાં.
જિંદગી તો એવી જીવવી કે મર્યા પછી
પણ કોઈ યાદ કરે.

Read More

બોલવું સેહલુુ છે . પરંતુ તે કામ કરી બતાવવુુ અઘરુુ છે. ?