Quotes by Shruti Jani in Bitesapp read free

Shruti Jani

Shruti Jani

@shrutijani18yahoocom


તારી પરિસ્થિતિ એ તરું રુપાંતરીત થવું બરફમાં ....
ને અસ્તિત્વ મારું આકાશનું...
જોયા કરું ટગરટગર....
અહર્નિશ તપવું...ઠરવું...અલીપ્ત રહેવુ તારાથી...
છતાં સતત સાથે હોવું....
-શ્રુતિ ભટ્ટ

Read More