Quotes by Shraddha Shah in Bitesapp read free

Shraddha Shah

Shraddha Shah

@shraddhashah1828


તને પામવા કરતાં,
ચાહવું પસંદ કરીશ!
તારી હા કે ના કરતાં,
તારા સ્પર્શ વિનાના
સાથને પસંદ કરીશ!
પ્રેમ શું ખબર નથી
પણ મૈત્રી કરાર
મળે તો તારા વિચારોના
કારાવાસમાં પણ
વિસામો કરીશ!
-શ્રદ્ધા વ્યાસ શાહ

Read More

વિજાતીય મૈત્રી દરરેકના જીવનમાં હોય છે! આપ શું કહેશો એના માટે? #વિચાર #મૈત્રી #દોસ્તી #ચંદન #જીવનયાત્રા #મોટાભાઈ

Read my thoughts on YourQuote app at https://www.yourquote.in/shraddha-shah-bf60s/quotes/vijaatiiya-maitrii-maanjruurii-nthii-drrek-no-prem-j-hoya-zjze7

Read More

सुप्रभात।
हर व्यक्ति की संघर्ष गाथा लिखी जाने लायक़ होती है।
#बतानाहै #yqdidi #YourQuoteAndMine
Collaborating with YourQuote Didi

Read my thoughts on YourQuote app at https://www.yourquote.in/shraddha-shah-bf60s/quotes/ke-tum-mere-lie-anmol-ho-shaayd-mujhe-koii-mil-bhii-jaae-yaa-za21d

Read More

આ મારી રચના નથી પણ મારા પ્રિય ગાયક અને કવિ દ્વારા એક સીધોસાદો સવાલ અને અને અનન્ય ઉત્તર! આપ સૌને જરૂર ગમશે!

Read More
epost thumb