Quotes by Shraddha Desai in Bitesapp read free

Shraddha Desai

Shraddha Desai

@shraddhadesai3705
(19)

જો સપના પુરા કરવા હોય ને તો શરુઆત તો જાતે જ કરવી પડશે,તમે શરુઆત નું ખાલી એક પગથિયું તો પાર કરો બાકી તમને છેક મંઝિલ સુધી પહોંચાડનાર તો દ્વારકાધીશ બેઠો છે...😊

-Shraddha Desai

Read More

જરુરી નથી કે બધી વખત તમારી જ જીત થાય, કેટલીક વાર આપણી હાર પણ આપણ ને જીત થી પણ ખૂબ આગળ પહોંચાડે છે...☺️

જે નસીબ મા લખ્યુ છે એ થવાનુ જ છે કુદરતે જે નક્કી કર્યુ છે એ થસે જ તુ ચિંતા ના કર બસ તુ શરુઆત તો કર...
#શરૂઆત