Quotes by Shobhraj dharejiya in Bitesapp read free

Shobhraj dharejiya

Shobhraj dharejiya

@shobhrajdharejiya4305


જ્યારે પણ જીવન માટેના અસ્તિત્વ નો સવાલ આવે ત્યારે લડવાનું હોય છે,લડીને તમે જીતી જશો અથવા તો હારી જશો,લડતા લડતા હારશો તો પણ એ દુઃખ દાયક નહિ લાગે

-Shobhraj dharejiya

Read More

કોરોના પાસે થી કંઈ શીખવું હોય તો એની માર્કેટિંગ સ્કીલ શીખવા જેવી છે.

-Shobhraj dharejiya

હમને મહોબત કી હૈ,
આપને ભી કી હોંગી,,
ઉન કે ગમમે જીએ હે,
આપભી જીએ હોંગે,,
ઇસ કહાની મે હમ દોનો હી થે,
અલગ હો ગયે હમદોનો,,
હમે ભૂલ કે આપને જીંદગી બનાલી,
ઓર આપકી યાદો ને હમારી જીંદગી જલાદી,,
હમને નહિ સબ આપને હી કિયા.

-Shobhraj dharejiya

Read More

મોટા ભાગ ના રાષ્ટ્ર ના નિર્માણ માટે સદીઓમાં અમુક સમયે સમયે જે તે દેશમાં મહાપુરુષો નો જન્મ થતો હોય છે,જે મહાપુરુષ પોતાના પુરુષાર્થ થકી અપાર લોકચાહના મેળવી રાષ્ટ્ર નિર્માણ માં મહત્વનો ભાગ ભજવે છે,એવા મહાન રાષ્ટ્ર નેતા માં અત્યારે આપણી પાસે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે.

-Shobhraj dharejiya

Read More

કોઈ પણ રાજકીય સામાજિક ક્રાંતિ વિચારોથી શુરુ થાય છે જ્યારે હિંસાથી ખત્મ થાય છે.

-Shobhraj dharejiya

જીવન માં હમેશા એવું સર્જન કરો કે જેને તમારે ડિલીટ ના કરવું પડે.

-Shobhraj dharejiya

ઘણા મોટા માણસો નાના માણસો ને ઈજ્જત આપવામાં નાનપ અનુભવતા હોય છે,આવા લોકો સામાજિક રીતે ભલે આર્થિક સદ્ધરતા ના કારણે મોભો ધરાવતા હોય પરંતુ માનવતાની દ્રષ્ટિ એ બિલકુલ નિમ્ન સ્તર માં આવે છે,

-Shobhraj dharejiya

Read More

પહેલા એક વ્યકિતનું નિર્માણ ત્યાર પછી એક પરિવાર નું નિર્માણ,એક કુટુંબ નું નિર્માણ,ત્યાર પછી એક ગામનું નિર્માણ,પછી એક તાલુકાનું નિર્માણ,ત્યાર પછી એક જીલ્લાનું નિર્માણ બાદમાં એક રાજ્યનું નિર્માણ અને ત્યાર પછી એક શ્રેષ્ઠ ભારત નું નિર્માણ થશે,આ બધું શક્ય ત્યારે બનશે જયારે આપણે વ્યક્તિગત નિર્માણ ની જવાબદારી થી શરૂઆત કરીશું.

-Shobhraj dharejiya

Read More

સારા વિચારો ત્યારેજ આવશે જયારે તમારા હદયમાં સારી ભાવનાઓ હશે,માટે તમારી અંદર ની ભાવનાઓ ને અનુસરો મનમાં આવતા વિચારો આધારિત ભાવનાઓને ન બદલો.

-Shobhraj dharejiya

Read More

જીવન ને પ્રભાવશાળી બનાવવા પ્રકૃતિના નિયમો ને ઓળખી સમજી તેને ફોલો કરો
તમારા રિયલ ફોલોવર્સ આપોઆપ વધી જશે.

-Shobhraj dharejiya

Read More