Quotes by Shobhana in Bitesapp read free

Shobhana

Shobhana

@shobhana2009


#પરિચય
જિંદગી ત્યારે સફળ ગણાય ......

જયારે તમારો પરિચય

તમારે ના આપવો પડે......✍️

#શિકાર
કરુણતા પણ તુ જ
કૃરતા પણ તુ જ,
શિકાર નો શ્વાસ પણ તુ જ
શિકારી ની ભૂખ પણ તુ જ ,
વાહ રે કુદરત ,
ફકત દોષ એકલા શિકારી ને......

Read More

સંપ
માટી એ કર્યો,
ને ઈંટ બની ...

ઈંટો નું
ટોળુ થયુ,
ને ભીંત બની...

ભીંતો
એકબીજા ને મળી,
ને ' ઘર 'બન્યું....
જો
આ નિર્જીવ વસ્તુઓ માં
ધબકતું દિલ મળે તો,
સજીવ ઘર બને.....
શુભ સાંજ.........✍️

Read More

#દિલ

દિલ શબ્દ માટે શું લખું,
માં અને ઈશ્વર -

વચ્ચે નું આપણું જોડાણ ,

દિલ પોતે જ પોતાના માં સંપૂર્ણ છે .

Read More

#સાંભળવુ
બનાવટ શબ્દોની એવી રાખવી કે ,
સત્ય પણ કહી શકે
અને એમાં કટુતા પણ ન હોય ,
કારણ કે સંગીત પણ
જ્યાં સુધી કર્ણપ્રિય હોય ,
ત્યાં સુધી જ સાંભળવુ ગમે.

Read More