Quotes by Shiya in Bitesapp read free

Shiya

Shiya

@shiya3700


🙂જિંદગી માં ક્યારેય કોઈ વસ્તુ નો અંત નથી હોતો,હંમેશા નવી શરૂઆત તમારી રાહ જોતી હોય સે.

નથી આવડતું તેનો ઉપાય સે,નથી સમજાતું તેનો પણ ઉપાય સે,પણ નથી કરવું તેનો કોઈ ઉપાય નથી....

🙂ક્યારેય જિંદગીમાં નિરાશ ના થતા કારણકે દરોજ એક નવો દિવસ આશા નું કિરણ લય ને આવે સે.🙂