Quotes by Prabhat Desai in Bitesapp read free

Prabhat Desai

Prabhat Desai

@shivramdigitalstudio5955


???

epost thumb

??કઢીયેલાં દૂધ પીનારાં આ દારૂ તને ન શોભે *રબારી*...
??સામી છાતીયે ઘા ઝીલનારાં કેન્સરના ઘા તને ન શોભે *રબારી*...
??ઘટક ઘટક ઘી પીનારા આ સિગારેટ તને ન શોભે *રબારી*..
??દૂધના માવા ખાનારા આ તમાકુના માવા તને ન શોભે *રબારી*..
??માખણથી મુખ ભરનારા 'દૂધમલીયા' ગોવાળ આ દશા આપણા ઘરે ન શોભે *રબારી*..

*વ્યસન હટાવો,*
*યુવાધન બચાવો.*
*મારો સમાજ વ્યસન મુક્ત સમાજ ||*
??????

Read More