Quotes by Shivani Pandya in Bitesapp read free

Shivani Pandya

Shivani Pandya

@shivanijatin143gmail
(11)

હટે નહી (ગુજરાતી કવિતા)

તુ વાસણી બની જા હું એના શુર ...
હું ક્યાં કહું છું
કહાની બને રાધા કૃષ્ણ જેટલી મશહુર...

-Shivani Pandya

એ અમસ્તું હસી પડ્યા..
અમે પ્રેમમાં પડી ગયા...
વાતતો થઈ બે-ચાર અને
અમસ્તાજ ચર્ચાય ગયા....

-Shivani Pandya

એ સામે આવતા પાંપણો નમી ગઈ
ના બોલવા છતાં વાત સમજાય ગઈ

-Shivani Pandya