Quotes by Shivangi rathod in Bitesapp read free

Shivangi rathod

Shivangi rathod

@shivangirathod5362


અફવાઓ ની શરૂઆત નજીક ના લોકો થી જ થાય છે... 🤨બાકી પારકા ને તમારા જીવન માં કોઈ રસ હોતો નથી..... 🌹
shiv ❤️jit

લાગણીશીલ વ્યક્તિ પાસે લાગણી મંગાવી ના પડે.. અને જેની પાસે છે જ નઈ એ ક્યાંથી તમને આપે?
shiv❤️jit

દિલ થી કરેલો વ્યહવાર અને ખાલી બતાવવા માટે કરેલો વ્યહવાર સામે વાળી વ્યક્તિ સમજી જ જાય છે... પણ એટલું યાદ રાખવું જેવું બીજા સાથે રાખીયે એવું પોતાની સાથે આજે નઈ તો કાલે જરૂર થાય જ છે..... 🙏🙏

Read More

કેટલાક સબંધો સમય ની સાથે બદલાઈ જાય છે
અને કેટલાક લોકો અમુક સમય જતાં બદલાઈ જાય છે...👍👍

સમય સાથે વ્યહવાર બદલે અને પરિસ્થિતિ મુજબ સ્વભાવ બદલે એવા માણસો પણ જોયા છે...અને
આવા માણસો
દ્વારા લાગણીશીલ વ્યક્તિઓની લાગણીઓના રોજ કત્લ થતા પણ જોયા છે...shiv♥️jit

Read More

તમને તમારું જ વ્યક્તિ સમજી ન શકતું હોય ...,તો આના થી મોટું બીજું કમનસીબ શું હોઈ શકે?shiv♥️jit

જે ઈચ્છું એ બધુ જ હોય...
પણ તુ જ ના હોય
તો.?બધુજ નકામું..
shiv♥️jit

જ્યારે કોઈ તમારા વાંક કાઢ્યા જ કરે ને તમે સાંભળ્યા જ કરો ,ત્યાં સુધી કોઈ ને કોઈ વાંધો હોતો નથી,પણ કદાચ કોઈક વાર તમારા થી એકાદ વાંક ભૂલ માં કહેવાઈ જશે ત્યાં તો બધાજ તમારા વિરોધ માં થઈ જશે અને રિસાવા મનાવાનું ચાલુ થઈ જશે ....ત્યાંજ સમજી જવું કે આપણે અહીં પારકા જ છે....ખોટા બ્રહ્મ માં રહેવું નહીં🙏🙏shiv♥️jit

Read More

..

એક લીટી માં સમજી જાય એજ સાચો હમસફર... બાકી જેની આગળ આખો નિબંધ કેવો પડે એતો માત્ર નામનોજ સબંધ.... shiv♥️jit