Quotes by Shivam Rao in Bitesapp read free

Shivam Rao

Shivam Rao

@shivamrao4578


?BROKEN HEART?
✍me shayar to nahi....✍

આ વાત ભલે ટૂંકી છે પરંતુ ઘણું બધું કંઈ જાય છે.
આ કહાની ની શરૂઆત માં રોહન અને પ્રિયા ના પ્રેમ થી અંત સુધી ની છે . જ્યારે રોહન તેની 12TH ની એક્ઝામ પૂરી કરી ને કૉલેજ માં જાય છે ત્યાં તેને પ્રિયા મળે છે અને એ લોકો થોડા સમય સુધી એટલે કે થોડા દિવસ સુધી એક બીજા ને જોયા કરે છે તે લોકો એક બીજા ને કઈ સકતા નથી. અને અચાનક એક દિવસ તે બંને ની વાત ચીત થાય છે અને એક બીજા સાથે ઘણો ટાઈમે પસાર કરે છે અને શરૂઆત માં તેમની ફ્રેંડશીપ થાય છે અને પ્રિયા કૉલેજ માં તેની રોજે રાહ જોતી હોય છે અને બંને ને એક બીજા વગર નાઈ ચાલતું હતું અને ક્લાસ માં પણ તે બંને સામે સામે જ બેસતા હતા અને હસી મજાક કે કોમેંટ્સ કર્યા કરતા હતા , જોત જોતા માં તેમની friendship ખૂબ વધારે વધતી ગઈ હતી અને અને ગ્રૂપ માં પણ તેના મિત્રતા ની ચર્ચા થવા લાગી હતી અને ત્યારે પ્રિયા ની બર્થડે આવે છે અને રોહન તેના બર્થડે માટે એક સરસ કિચન તૈયાર કરાવે છે અને ત્યારે તે ઘણી ખુશ થાય છે અને તેઓ ખૂબ એક બીજા સાથે લડતા જગાડતા વાતો કરતા અને તેઓ થોડા સમય પછી લવશીપ માં પડી ગયા આ રીતે તેઓ ની લાઈફ ચાલતી થાય ગઈ કૉલેજ માં બધા દિવસ કલાઈબ્રતે કર્યા અને 1 વર્ષ પસાર થાય ગયું & અચાનક રોહન & પ્રિયા second year મા આવતા તેઓ ના ક્લાસ એક્સચેન્જ થાય છે તેઓ અલગ પડી ગયા.
થોડા દિવસ તેમનું ચાલતું અને રોહન ની બર્થડે આવી અને પ્રિયા પણ તેના માટે ગિફ્ટ લાવી હતી આ રીતે બર્થડે ઉજબિયો ♡?પણ રોહન ને ક્યાં ખબર હતી કે પ્રિયા ની સાથે આ છેલી વાર મુલાકાત હતી?♡
?STORY WILL BE START NOW ?
પ્રિયા ને હવે કોઈ બીજા માં જ ઇન્ટ્રસ્ટ થવા લાગ્યો હતો એ હવે રોહન થી દૂર થવા લાગી હતી કેમ કે તેની લાઈફ માં entry થાય છે Vicky ની એ હવે રોહન ને ભૂલવા માંગતી હતી કેમ કે રોહન એ ગરીબ ઘર માંથી બેલોંગ કરતો હતો અને તે અમીર ફેમિલી માંથી બેલૉંગ કરતી હતી આ રીતે રોહન ને 4 મહિના પછી આ બધી વાત ની જાણ થાય છે એ તેને તેનું કારણ પૂછે છે કે કેમ તે મારી લાઈફ સાથે રમત કરી તો પ્રિયા કહે કે ને તને કોઈ દિવસ સાચો પ્યાર કર્યો જ નથી અને તરા માટે કોઈ ફિલિંગ નથી એમ કહીને તે તો ચાલી ગઈ અને વિકી સાથે રોહન ને ? માટે કેટલા નખરા કરે અને કહે કે હું અને વિકી તો ઘણા વર્ષો થી છીએ તું તો એક ટાઇમપાસ હતો મારા માટે એમ કહી ને મારા થી દૂર થઈ જવા અને ભૂલી જવા કહી ને આં સ્ટોરી માં ઍન્ડ આપ્યો...

?રોહન નું દિલ સાવ તૂટી ગયું અને તેના મિત્રો નો ઘણો સપોર્ટ આપ્યો અને તેને ખૂબ હિંમત આપી?

?કોઈ પણ માણસ ની ફિલીંગ ને હેર્ત ન કરશો પ્લઝ્?

?આ કહાની કોઈ ફેક નથી આં સાચી ઘટના છે જે હું તમને શેરે કરું છું?

♡plzzz support me♡
?story game to like & shere?

Read More

??me shayar to nahi??