Quotes by Shivali Maheta in Bitesapp read free

Shivali Maheta

Shivali Maheta

@shivalimaheta5171


તમે મેઘ થઈ આવો હું
વીજળી થઇ ચમકુ, તમે ઝરમર વરસો ને હું ભીંજાવા તરસુ..✨️♥️ 😘✨️

"ઈશ તું તો સમજ"

બધોજ મદાલ છે તારા પર
હવે તો સંભાળ જે દીનાનાથ
ગમે તોય તારા જ બાળકો છે ને,
માફ કરી દેજે ને મારાં નાથ, અમને તો હવે કાંઈ સમજાતું નથી,
પણ લાગે છે તો કાંઈક એવુજ,
માનવી ના કર્મ નું ફળ આપી રહીયો છો,
પણ તોય નહીં સમજે આ માનવ,
તોય તું બાળક સમજી ને માફ કરી દેજે ને,
તું તો બોવ દયાળુ છે તું તો હવે સમજી જા જે ને.

Read More

"હે ઈશ"
શું થઈ રહીયુ છે આ ધરા પર કાય સમજાતું નથી.