The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
તરી ગય મધદરિયે કાગળ ની હોડી મારી રેત ને છીપલા ને એ વાત ના સમજાણી...! તૂટેલા પાના ઉપર વીખરાયેલ લાગણી દરિયા થી વિશેષ કોન શકે જાણી...! - Shital Ahir
✍🏻
99% માણસો સાચું બોલતા નથી એની મને 100% ખબર છે.🙂↔️🤭
✍🏻📝 પરોઢ થી લઇ સાંજ સુધી માણસ ચાલ્યા કરે છે છતા ક્યાંય પોહોચતો નથી ...! તો એને દિશા કે સમય નો ફેરફાર કર્યા વગર વિચારો ની ફેર-બદલી ની જરુર પડે...!
વરસાદ ધોધમાર વર્ષ્યો તો એ હું કોરોધાક રહી ગ્યો....! 💭🌧️✍🏻
એકલાં ચાલો એમાં કયા વાંધો છે પણ ટોળું જોઈ ને વલોપાત કા કરો.....! હસે તમારા પ્રશ્ન ક્યાંક પણ એમાં ટીકા ટોળા ની તો ના કરો...!
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser