Quotes by Shilva Uday in Bitesapp read free

Shilva Uday

Shilva Uday

@shilvauday1826


ભેગું એની પાસે થાય છે, જે વહેંચી શકે છે.,,,
પછી ભલે એ પ્રેમ હોય, પૈસા હોય, ભોજન હોય કે પછી માન સન્માન હોય....
હર હર મહાદેવ

-Shilva Uday

Read More

જરૂરી નથી કે દરેક સમયે ભગવાનનું નામ લઈને, તે ક્ષણ પણ ભક્તિ ની કેહવાય છે જ્યારે માણસ માણસને કામ આવે...... good morning

Read More

છબી જેવી હોય તેવી સમાવી લે તે ફ્રેમ, વ્યક્તિ જેવી હોય તેવી સંભાળી લે તે પ્રેમ.
Good morning

जिस दिन आपने अपनी जिंदगी को खुलकर जी लिया वही दिन आपका हे, बाकी सब तो सिर्फ कैलेंडर की तारीखें हैं ...

ધડિયાળ ના કાંટા એના નિયમ પ્રમાણે ચાલે છે એટલે સૌ એની પર વિશ્વાસ કરે છે તેમ પણ નિયમ પ્રમાણે ચાલો લોકો
તમારી ઉપર વિશ્વાસ કરશે....

Read More

મંગળ પર જીવન છે કે નહિ તે
શોધવાના બદલે, જીવન ને મંગળ બનાવાની કોશિશ કરીએ તો....