Quotes by Shesha Rana Mankad in Bitesapp read free

Shesha Rana Mankad

Shesha Rana Mankad Matrubharti Verified

@shesha0507gmailcom
(369)

હવે ક્યાં રહી પુસ્તકોની જરૂર... કે ઉંમરની મર્યાદા... બાળક પણ હવે સમજ અને ઉંમરનું બંધન વટાવી ગયું. આંખોની સામે આંગળીના ટેરવે.

-Shesha Rana Mankad

Read More

તડકો સહન ન થાય તો એસી રૂમમાં કે કારમાં બેસી શકાય પણ જીવનમાં આવેલા તડકાને તો સમય સાચવી સહન તો કરવો જ પડે

-Shesha Rana Mankad

Read More

Shesha Rana Mankad લિખિત વાર્તા "સ્નેહનું ઘર" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19953188/snehnu-ghar

બસ એક દિવસ માન, સન્માનનો,
બસ એક દિવસ ઇનામોનો....પણ
બાકીના બધા?
તોલમાપમાં, સરખામણીમાં ખોવાઈ જવાના.

-Shesha Rana Mankad

હવે કોઈને પણ રસ નથી જીતવામાં,
બધાં તો પરોવાયા છે બીજાને હરાવવામાં.

-Shesha Rana Mankad

લોકોને બસ તુલના કરવી છે. બીજાની જીંદગી પોતાના દૃષ્ટિકોણથી મુલવવી છે.

-Shesha Rana Mankad

સંબંધોમાં સમયથી મોટી ભેટ કોઈ નથી. સમય આપી શકે એવું દિલદાર હવે ક્યાંય નથી.

-Shesha Rana Mankad