Quotes by sheetal rayamangia in Bitesapp read free

sheetal rayamangia

sheetal rayamangia

@sheetalrayamangia140631


આપદા તો આવશે પણ,
હટજે નહીં પ્રયાસમાંથી,
શીખવાનો પ્રયત્ન તો કર,
આ ચાલતા બદલાવમાંથી...
#શીખો

ન્યાય અને અન્યાયની આ તે કેવી પળોજણ?
ન્યાયને લાગે વાર અને અન્યાય થાય તત્કાલ!!
આ તે ક્યાંનો ન્યાય?

#ન્યાય

"#Just adjust" or "#Just be yourself"

Confusing what to choose?

Then "#just adjust to survive" and "#just be yourself to live"

#Just

તું #માત્ર તારા પ્રેમની માત્રા વધારીને તો જો
પછી આ લાગણીનું #માત્ર ચોમાસું બારેમાસ

#માત્ર

તને શું લાગે છે આ વિરહના દિવસો તારી યાદીમાં વીતે છે? ના, "માત્ર" તારી યાદમાં

#માત્ર