Quotes by SHASHANK KHONA in Bitesapp read free

SHASHANK KHONA

SHASHANK KHONA

@shashankkhona1993


તમારી ડાયરીમાં અમુક સરનામાં એવાય હોવા જોઈએ
જ્યાં ટપાલ કોરી મોકલો તો પણ એ બધું સમજી જાય !!


SK DIGITAL

Read More

*આ મીઠાસ નો મોહ છે*
*એ જ માણસ ને મારે છે સાહેબ,*

*બાકી મેં ક્યારેય કોઈને*
*કડવી વસ્તુ ખાઈ ને*
*બીમાર થતા નથી જોયા..*


*🌺₲๑๑d ℳorning🌺

-SHASHANK KHONA

Read More

સંત અને વસંત ની અનોખી સમાનતા છે. સાહેબ....
જ્યારે વસંત આવે છે ત્યારે"પ્રકૃતિ" સુધરી જાય છે...અને જ્યારે સંત આવે છે ત્યારે સમાજ તેમજ સંસ્કૃતિ" સુધરી જાય છે.

-SHASHANK KHONA

Read More