Quotes by Dr.Sharadkumar K Trivedi in Bitesapp read free

Dr.Sharadkumar K Trivedi

Dr.Sharadkumar K Trivedi Matrubharti Verified

@sharadtrivedi8478
(581)

अपनी ग़ैरत के लिए फ़ाक़ा कशी भी मंज़ूर
तेरी शर्तों पे ख़ज़ाना भी नहीं चाहते हम
-हसीब सोज़

(મારા પોતાના સ્વાભિમાન માટે ભૂખે મરવું પણ મંજૂર છે,પણ તારી શરતો પર મારે ખજાનો પણ નથી જોઈતો)

Read More

ખોબો ભરીને વ્હાલ મોકલું છું ;
મહોબ્બતના થોડાં સવાલ મોકલું છું;
ગમ બધા રહેવા દીધાં છે મારી‌ પાસે;
તને હરેક ક્ષણ ખુશહાલ મોકલું છું.
ડૉ.શરદ ત્રિવેદી

Read More

રાખે છે બે જ વસ્તુ દુનિયામાં ધ્યાન મારું,
એક લાગણી તમારી, બીજું સ્વમાન મારું.
- બેફામ
- Dr.Sharadkumar K Trivedi.

Read More

अमूमन हम बहुत कम बोलते हैं
अगर बोलें तो बस हम बोलते हैं
~ फहमी बदायुनी
- Dr.Sharad Trivedi

A person who can recognize your mood and behave with you can be said to have feelings for you
_Dr.Sharad Trivedi

અહીંથી હવાની માફક જે પસાર થાય છે તે જ પોતાની પાંખોમાં સુગંધ ભરી શકે છે.
_ઓશો

-Dr.Sharadkumar K Trivedi

जो कभी संघर्ष से परिचित नहीं होता, इतिहास गवाह है, वो कभी चर्चित नहीं होता।

-Dr.Sharadkumar K Trivedi

ગઝલ

રાખી નજરમાં ભેજ એ અવસર વિશે લખો,
ધૂળે ભરેલ શેરીના એ ઘર વિશે લખો

છૂટે કદી જો ફૂલનું વર્ણન ભલે છૂટે,
પણ, કુંપળો જ્યાંથી ફૂટી પથ્થર વિશે લખો

આંસું તમારાં જાણશું ને જોખશું પછી,
પ્હેલાં મળેલા દોસ્તના ખંજર વિશે લખો.

લાંબા થયેલા પગને તો જાણી જવાનાં સૌ
ટુંકી પડી'તી કેમ એ ચાદર વિશે લખો

આ ફોન-ટાવર-શ્હેર-સડક રાત'દી હશે,
ફૂરસત મળે તો ગામના પાદર વિશે લખો !

પરબતકુમાર નાયી

-Dr.Sharadkumar K Trivedi

Read More

श्लोक

या श्री: स्वयं सुकृतिनां भवनेष्वलक्ष्मी:

पापात्मनां कृतधियां हृदयेषु बुद्धि:।

श्रद्धा सतां कुलजनप्रभवस्य लज्जा

तां त्वां नता: स्म परिपालय देवि विश्वम्॥



શ્લોકનો અર્થઃ પુણ્ય આત્માનાં ઘરમાં લક્ષ્મી રૂપે, પાપીના ઘરે દરિદ્ર રૂપે, શુદ્ધ અંતઃકરણ વાળી વ્યક્તિનાં ઘરે કે સાચા દિલના લોકોનાં ઘરે સદ્બુદ્ધિ રૂપે, સતપુરુષોને ત્યાં શ્રદ્ધા રૂપે, કુલિન વ્યક્તિઓને ત્યાં લજજા રૂપે નિવાસ કરે છે તેવા મા દુર્ગાને નમસ્કાર કરીએ છીએ. હે દેવી આપ સંપૂર્ણ વિશ્વનું પાલન – પોષણ કરનાર છો.



-Dr.Sharadkumar K Trivedi

Read More

પ્રાર્થના એવી રીતે કરો કે બધુ જ
ભગવાન ઉપર જ નિર્ભર છે
અને પ્રયત્ન એવી રીતે કરો કે
બધુ જ તમારા ઉપર જ નિર્ભર છે.

-Dr.Sharadkumar K Trivedi

Read More