The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
સવાર સવારમા એક સંબંધી ઘરે કંકોત્રી આપવા આવ્યા, કંકોત્રી હાથમા આપીને ક્યે કે , લગ્ન ૧૪ તારીખે છે પણ આપણે બધાએ ૧૩ તારીખે ટાઉન હોલ મળવાનુ રહેશે, ત્યાં લકી ડ્રો રાખ્યો છે પહેલાં ૫૦ લોકોનો જો તમારો નંબર આવે તો ઠીક છે નહીંતર ત્યાં જ ટેબલ પર ચાંદલો લખાવીને રવાના થઈ જજો 😆😆😆 -shaktisinh parmar
195 દેશ 5 મહાસમુદ્ર 7 અબજ લોકો...... તોય પ્રેમ💕 એની જોડે જ થાય જે ભમરારી ભાવ નો દેતી હોય..... 😜 -shaktisinh parmar
સંસ્કારની ખાલી વાતો જ થાય છે.. સાહેબ, સાચી હકીકત તો વ્યક્તિના સંપર્કમાં આવવાથી જ ખબર પડે છે...!!! -shaktisinh parmar
આંખથી તો ક્યારના એ નીકળી ગયા, આંસુઓનું માર્ગમાં રોકાણ પણ હશે. કેટલીયે વાર સામે હું રડી ગયો...!!! દર્પણોને પૂછો એને જાણ પણ હશે. -shaktisinh parmar
વાયરો વાયને વાદળ હટે ભૂરું સ્વચ્છ નભ દેખાય. ગેરસમજનું વાદળ હટે સાચી સમજનુ ભાન થાય. -shaktisinh parmar
કોઈ સારી વ્યક્તિથી કાંઈ ભૂલ થાય તો સહન કરી લેજો… કારણ કે, મોતી જો કચરામાં પડી જાય તો પણ એ કિંમતી જ રહે છે….!!! -shaktisinh parmar
પુરુષ ની આંખ માં બેઠેલું ચોમાસું.... સ્ત્રી ના કમોસમી માવઠા કરતા ધોધમાર હોય છે.... -shaktisinh parmar
सत्य प्रसंग: महाराज दशरथ को जब संतान प्राप्ति नहीं हो रही थी तब वो बड़े दुःखी रहते थे...पर ऐसे समय में उनको एक ही बात से हौंसला मिलता था जो कभी उन्हें आशाहीन नहीं होने देता था... और वह था श्रवण के पिता का श्राप.... दशरथ जब-जब दुःखी होते थे तो उन्हें श्रवण के पिता का दिया श्राप याद आ जाता था... श्रवण के पिता ने ये श्राप दिया था कि ''जैसे मैं पुत्र वियोग में तड़प-तड़प के मर रहा हूँ वैसे ही तू भी तड़प-तड़प कर मरेगा.....'' दशरथ को पता था कि ये श्राप अवश्य फलीभूत होगा और इसका मतलब है कि मुझे इस जन्म में तो जरूर पुत्र प्राप्त होगा.... यानि यह श्राप दशरथ के लिए संतान प्राप्ति का सौभाग्य लेकर आया.... ऐसी ही एक घटना सुग्रीव के साथ भी हुई.... वाल्मीकि रामायण में वर्णन है कि सुग्रीव जब माता सीता की खोज में वानर वीरों को पृथ्वी की अलग - अलग दिशाओं में भेज रहे थे.... तो उसके साथ-साथ उन्हें ये भी बता रहे थे कि किस दिशा में तुम्हें कौन सा स्थान या देश मिलेगा और किस दिशा में तुम्हें जाना चाहिए या नहीं जाना चाहिये.... प्रभु श्रीराम सुग्रीव का ये भगौलिक ज्ञान देखकर हतप्रभ थे... उन्होंने सुग्रीव से पूछा कि सुग्रीव तुमको ये सब कैसे पता...? तो सुग्रीव ने उनसे कहा कि... ''मैं बाली के भय से जब मारा-मारा फिर रहा था तब पूरी पृथ्वी पर कहीं शरण न मिली... और इस चक्कर में मैंने पूरी पृथ्वी छान मारी और इसी दौरान मुझे सारे भूगोल का ज्ञान हो गया....'' अब अगर सुग्रीव पर ये संकट न आया होता तो उन्हें भूगोल का ज्ञान नहीं होता और माता जानकी को खोजना कितना कठिन हो जाता... कठिनाइयों से घबड़ाना नहीं चाहिए, क्योंकि.. "अनुकूलता भोजन है, प्रतिकूलता विटामिन है और चुनौतियाँ वरदान है और जो उनके अनुसार व्यवहार करें.... वही पुरुषार्थी है...." ईश्वर की तरफ से मिलने वाला हर एक पुष्प अगर वरदान है.......तो हर एक काँटा भी वरदान ही समझें.... मतलब.....अगर आज मिले सुख से आप खुश हो...तो कभी अगर कोई दुख,विपदा,अड़चन आजाये.....तो घबरायें नहीं.... क्या पता वो अगले किसी सुख की तैयारी हो....! 'सदैव सकारात्मक रहें' जेहि विधि नाथ होइ हित मोरा; करहु सो बेगि दास मैं तोरा।।
દરેક પિતા એ દીકરી 18 વર્ષની થાય ત્યારે એકવાર આવું કરવું જોઈએ... એ દીકરી ક્યારેય પોતાના પિતાનું નામ ખરાબ થાય એવું નહીં કરે, દુનિયામાં સૌથી પ્રેમાળ વ્યક્તિ દીકરી ને પોતાના પપ્પા જ લાગશે...
એક વિકલાંગ ક્ષત્રિય યુવાન વરરાજા ને વહીલચેર પર ફેરા ફેરવતા ફેરવતા #દિકરીબા (કન્યા) એક #રાજપુતાણીની અંદર રહેલ ત્યાગ, સમર્પણ અને પ્રેમ નો અદભુત ભાવ દર્શાવી જાય છે. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી ગામના વિકલાંગ પરંતુ નાની વયે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ક્રિકેટ રમી ચૂકેલા #દિગ્વિજયસિંહ પરમાર અને પોરબંદર જીલ્લા ના મોરાણા ગામ ના હીનાબા જેઠવા ના હાલ મા જ લગ્ન થયા એ પ્રસંગ નો આ વીડિયો છે. નવ વરવધુ ને લગ્નજીવન ની ખૂબ ખૂબ શુભકામનાઓ💐💐
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser