Quotes by Shailesh Raval in Bitesapp read free

Shailesh Raval

Shailesh Raval

@shaileshraval1897


હંમેશાં યાદ રાખો કે અફવાઓ દુશ્મનો દ્વારા કરવામાં આવે છે, અને મૂર્ખ લોકો દ્વારા સ્વીકારવામાં આવે છે.
લિ.શૈલેષ રાવલ

Read More

સાથે રહેવું એ પ્રેમ નથી; દૂર થવું એ પ્રેમ છે સાહેબ, બે લોકો એક બીજાથી દૂર રહીને પણ એક બીજાના થઈને જીવી શકે એનું નામ પ્રેમ.
લિ.શૈલેષ રાવલ

Read More

*જો તું હાજર રહેવાનો હોય,*
*તો જ પાછા દરવાજા ખોલાવજે..!!*
*બાકી, ખાલી મુર્તિ જોવા હું હવે,*
*ધક્કો નહી ખાવ....*

પ્રભુ નો જવાબ
*તને જો ભરોશો હોય કે અંદર હુ છુ જ*
*તો જ આવજે..*
*બાકી શંકા સાથે દરવાજા ખખડાવતો નંહી...*

*🙏🌹જય શ્રી કૃષ્ણ🌹🙏*

Read More

Good Night
Sweet Dreams
Shailesh Raval