The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
હમણાં જ કંઇક પસાર થયું... બેફીકર... ધૂળ માં દોડતું... પાછળ ફરીને જોયું... તો... બાળપણ હતું..... ✍️✍️
કાંતો ટીપે ટીપે, કાંતો મુશળધાર વરસી જવાય, ઋતુ હોય વરસવાની પછી રિસામણે ન બેસાય.....
કષ્ટ હોય કાયામા, એના ઘણા ઈલાજ પણ જોને આ ભીતર ની વેદના, મુંગા કરે માનવીને -Shaileshkumar joshi
મોસમ ને પણ માણસ નો ચેપ લાગ્યો, સાહેબ બાકી આમ ભર શિયાળે ચોમાસું થોડું ને હોય -Shaileshkumar joshi
ઘૂંટ્યું તો હતું બહુ, પણ ભૂંસાઈ ગયું.. બાળપણ ચોક થી લખાયેલું હતું ! રાધે રાધે -Shaileshkumar joshi
નથી મળવા માગતો હું પણ તને હવે... પરંતુ ખેંચાઇ આવું છું તારી આંખો મા ચુંબક છે જો.... #ચુંબક
જીવન નામની આ ઘટનામાં અચરજ અનેક છે...!!! ફરિયાદી,આરોપી, સાક્ષી હું એક, અને ન્યાય કરનારા દરેક છે...!!! #ન્યાય
હું તો લખું છું મારા હદય વાતો તારા હદય સુધી પહોંચાડવા માટે અને તું તો માત્ર વાંચી નાખે છે. #માત્ર
નીકળતા નથી શબ્દો હવે હોઠથી, બાકી કહેવા તો હું પણ ઘણું માંગુ છું તમને! #માત્ર
તને પામવાની ખ્વાહીશ નથી રહી, તારા વગર પણ ખુશ છું હવે !!
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser