Quotes by Shailesh Bhata in Bitesapp read free

Shailesh Bhata

Shailesh Bhata

@shaileshbhata3994


🙏🙏મહેનત થી બાપ ની કમર જુકશે તો ચાલશે.

પણ સરમ થી એનું માથું ના જુકે એની કાળજી રાખજો.🙏🙏


SHAILESH BHATA

માણસ ને પરિસ્થિતિ કરતાં...

વિચારો નો થાક વઘારે લાગે છે...

shailesh bhata

ખુશાલ હાલ છે જાહેર,ખરાબ હાલ છે ભીતર,
ગરજ છે એટલી એમાં કે તારું દિલ ન દુખે.

~ shailesh_bhata

मित्रता कोई स्वार्थ नहीं,
बल्कि एक विश्वास है।
जहां सुख में हंसी, मज़ाक से लेकर, संकट में साथ देने की जिम्मेदारी होती है।
यहां झूठे वादे नहीं,
बल्कि सच्ची कोशिशें की जाती हैं
shailesh bhata

Read More

માણસ એક એવો ખજાનો છે કે
જો ન ખોલીએ તો જ મજાનો છે.

shailesh bhata

નથી કોઈ ડિગ્રી છતાંય સાહેબ લખું છું, (2)

સાહેબ, જ્ઞાતિ જ એવી છે એટલે સાહેબ લખું છું.

ભાટા સાહેબ

જીદગી ચિત્ર ના ટપકા જેવી છે કયા ટપકે હાલવું એ ખબર પડી જાય તો ચિત્ર ની જેમ જીદગી બની જાય

shailesh bhata

14 જૂન વિશ્વ રક્તદાન દિવસ


બે "મીઠા બોલ" બોલવા થી કોઈ ને શેર લોહી ચડે
તો તે પણ "રક્ત દાન" નો એક પ્રકાર છે

shailesh bhata

Read More

ઘર લોકો ના દિલ માં બનાવો
નહિ કે મોબાઇલ માં.

shailesh bhata

आदमी को अपनी
आत्मा से ज्यादा सान्त
और चीन्ता मुक्त जगह कभी भी नही मिलेगी

SHAILESH BHATA