Quotes by Shailesh Ahir in Bitesapp read free

Shailesh Ahir

Shailesh Ahir

@shaileshahir132607


આને કહેવાય જુગલબંધી

epost thumb

ચારણ ની ચતુરાઈ
કાઠી ની કળા
રીત રાજપુત ની
મહેમાન ગતિ મેર ની
ખાનદાની ખુમાર ની
ખેતી કણબી પટેલ ની
વેપાર વાણિયા નો
ગોહણયો ધા સવાલીયા કોળી નો
વટ વાઘરી નો
વાણિ બારોટ ની
રસોઈ બામણ ની
આશરો આહિર નો

શૈલેષ આહિર
આમા કંઈ ખોટુ હોઈ તો 100ri

Read More

થયા નહીં એકબીજાના
તો પણ એકબીજા માટે પ્રીત છે,
કૃષ્ણને રાધા ના મળે એ જ તો
આ જગત ની રીત છે

કોય મોટુ મળી જાય ત્યારે
નાના ને છોડી ના દેતા સાહેબ
સોઈ ની જરુર પડે તયારૈ
તલવાર કામ નય આવતી
.☺☺☺☺

આકાશ મા ચમકતા બધા તારા નથી હોતા.
દરીયા ના પાણી બધા ખારા નથી હોતા .
મને ગમતા બધા મારા નથી હોતા.
શૈલેષ .આહિર

Read More