Quotes by Raj Shah in Bitesapp read free

Raj Shah

Raj Shah

@shahraj291yahoocom


"કોણ કહે છે કે પ્રભુ ના દરબાર માં અંધેર છે
હસતા ચેહરા તો જુઓ ઘેર ઘેર છે
સુખ - દુખ તો ઈશ્વર ની પ્રસાદી છે મિત્રો 
બસ બાકી તો માનવી ની સમજ સમજ મા ફેર છે."

Read More

"પારકા માટે પગથીયું ન બની શકો તો કઈ નહિ,
પણ ચાલનારના માર્ગ મા ખાડારૂપ તો ન જ બનશો"

Raj Shah ????

"કદીક મુરઝાયેલા ફૂલો ને મન થી સ્પર્શજો,
ખીલી ને ખરવું ખૂબ અઘરું હોય છે."

Raj Shah ????

"આપણી હસ્તરેખા પણ કેટલી અજીબ છે,
હાથમાં આપણા છે અને સમજમાં બીજાને આવે છે!"

Raj Shah ????