Quotes by Semin Shrimali in Bitesapp read free

Semin Shrimali

Semin Shrimali

@seminshrimali5275


મારી માટે નવરાત્રી
એટલે
આ નવ દિવસ માટે
365 દિવસ કરેલો ઈતજાર
- સેમીન shrimali

હા મારુ? મોજીલું?
ગ્રુપ?‍?‍?‍? હા
ભલે મારુ? વખરીયા ગ્રુપ?‍?‍?‍????

એ મને છોડી ને પણ
મને બરબાદ અને
બદનામ કરી ને ગઈ છે.
- સેમીન

તારી ઊપર મરયા કરતાં.
હૂ ઍક્સિડન્ટમાં મરયૉ
હોત તો સારુ હોત.
- semin shrimali

પ્રેમ પણ કેવો અજીબ છે
દોસ્ત
હસાવે છે સાથે ને
રડાવે એકલો
- સેમીન shrimali

નારાજગી તો એનાથી નથી.
નારાજગી તો નસીબથી છે.
કારણ કે એ મને મળે
એ કિસ્મત ને મંજૂર ન
હતું
- semin shrimali

તમને કોઈ ભૂલી ગયુ છે
તો ચિંતા ના કરશો. ને
વિશ્વાસ રાખો,એ તમને
જરૂર યાદ કરશે.
ખાલી તેને તમારી ગરજ
પડવા દો.
- સેમીન શ્રીમાળી

Read More

કેમ, એના વગર રહી
નથી શકતો
કેમ, એને મારા દિલ ની
વાત કહી નથી શકતો
હે ભગવાન મારી તકદીર
એવી બનાવ કે એ આવી ને કહે હું પણ તારા વગર
રહી નથી શકતી
- સેમીન શ્રીમાળી

Read More

તું શાંત બેસે છેતો
મારા દિલ ને ડર લાગે છે.
દૂર તો નથી થઈ ગઈ નેતુ.
મારાથી એવો એશાસ
મને લાગે છે.
- semin shrimali

આજે પણ એની સાથે કોઈ જ સંબંધ નથી પણ
જાણે એમ જ લાગે છે કે
તેની સાથે જન્મો જન્મનો
સબંધ બધાયેલો છે
- સેમીન શ્રીમાળી

Read More