Quotes by Seli in Bitesapp read free

Seli

Seli

@selinavipin3022


I can't read my messages.... anyone plz help

જિંદગી છે અઘરી
પણ
છેવટે ટેવાઈ જવાય છે,
શનિવાર અને સોમવારની વચ્ચે
થોડું.....
જીવાય જાય છે 😊

મને એવી ક્યાં ખબર હતી કે
"સુખ અને ઉંમર " ને
બનતું નથી,
પ્રયત્ન કરી ને સુખ ને તો લાવ્યો પણ.....
ઉંમર રિસાઈ ને
ચાલી ગઈ !😔

Read More

તારી આંખોની પ્યાસ બનવા તૈયાર છું,
તારા હૃદયનો શ્વાસ બનવા તૈયાર છું,

તું જો આવીને મને સજીવન કરે,
તો હું રોજેરોજ લાશ બનવા તૈયાર છું...

Read More