Quotes by sejal shingala in Bitesapp read free

sejal shingala

sejal shingala

@sejalshingala9349


જન્મ પહેલા ની અંતિમ ક્ષણ હતી એ,
શબ્દ મળ્યો મને ઓ ઈશ્વર તારો મને;
હું સંભાળીશ તારા અંતિમ શ્વાસ સુધી,
ત્યારે કોલ મેં પણ આપ્યો તને હે પ્રભુ!
હું યાદ કરીશ મારા અંતિમ શ્વાસ સુધી.
#અંતિમ

Read More

મૌન પણ થઇ જાય ખાનગી
જ્યારે ખાનગી થઇ જાય જાહેર......
#Private