The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
આવ્યો સાત સમંદર પાર હું. પ્રિયતમા સંગ મિલન! હું તારો સાથી... ખુશી ઓ સાથે લાવ્યો! દુઃખ ને સાગરમાં નાખી . હું તારો સાથી... સપના નો ખજાનો લાવ્યો! મધ્ય રાત બની હું આવ્યો. હું તારો સાથી..... સાથ સદા હું તારે!! પડછાયો બની હું આવ્યો. હું તારો સાથી..... આવ્યો સાત સમંદર પાર હું. પ્રિયતમા સંગ મિલન!!! હું તારો સાથી.... " Seema Parmar અવધિ"
વિચાર એક પલ માં આવે છે તેને અસ્તિત્વ બનાવતા વરસો ના વર્ષ નીકળી જાય છે સંબંધ જોડતા એક પલ થાય છે તેને નિભાવતા વરસો ના વર્ષ નીકળી જાય છે સાથ એક પલ માં છુટે છે તેને ભુલતા વરસો ના વર્ષ નીકળી જાય છે એક પલ માં દિલ તુટે છે તેને સાચવતા વરસો ના વર્ષ નીકળી જાય છે દિલ માં થી નીકળતા એક પલ થાય છે આવતાં વરસો ના વર્ષ નીકળી જાય
એવી તો શું? ભુલ મારી કે આવી મને સજા મળી.! કેવી આ સમાજ ની રીત છે જ્યાં બાળપણ વિતાવ્યું... તે ધર મારે છોડવું પડ્યું ! મળ્યા અનેક નામ મને જન્મ પછી દિકરી ; સાત ફેરા પછી પત્ની અને વહું .. પણ શું ? છે મારું અસ્તિત્વ! એવી તો શું?ભુલ મારી કે આવી મને સજા મળી! સપના હજાર જોયા મેં સવાલ બસ એક છે! પુરા ક્યાં કરું...... ઉડવા પાંખ ફેલાવી ... મળ્યો એક ઉતર !! આતો પિતા નું ધર તારા ધરે સપના પુરા કરજે! થયો એક પ્રશ્ન ...મન માં મારું ઘર કયું ? પતિ નું ધર એ તારું ધર : ત્યાં ઉડવા નું એક કિરણ મળ્યું! જ્યાં મેં ભરીયુ પગલું... ત્યાં હાથ પકડી સમાજ બોલ્યું! સપના તારા ધરે પુરા કરી અવાય ને!!! સપના ની તો મેં કબર કરી ! મન પ્રશ્નો માં ધેરાયું! મારું ઘર કયું..... એવી તો શું? ભુલ મારી કે આવી મને સજા મળી "Seema Parmar અવધિ"
♥️ मां ♥️
માનવી ની વ્યસ્તા
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser