Quotes by Mayur Savaliya in Bitesapp read free

Mayur Savaliya

Mayur Savaliya

@savaliyamayur0gmailc


*હા બધા જ કહેતા હતા કંઈ કામ હોય તો કહેજો,*
*પણ જ્યારે કામ પડ્યું ને સાહેબ,*
*ત્યારે બધા જ કામમાં હતા...

*ચર્ચા એટલે વિચારોની આપ-લે...*

*અને દલીલ એટલે અહમની આપ-લે.....*

બસ હવે તો મન મૂકીને *વરસી* લે એય આકાશ,
આમ,
ભારે *હૈયે* ફરવું એ *માણસ* ને શોભે, તને નહીં!

એ ક્ષણે રંગો હશે, સૌરભ હશે, ઝળહળ હશે.
મૃત્યુ પણ કોઈ નવોઢા જેમ આંગણ આવશે.
ભગવતી કુમાર શર્મા...

*દૂર જતાં પહેલાં મારી નસેનસ નિચોડી લેજે ટીપેટીપાંમાં તું ના મળે તો બેશક મને છોડી દેજે..*

આ ધોધમાર વરસતા વરસાદ માં

પણ એ તરસ્યો રહી ગયો,

એ આધુનિક માણસ "બિસ્લેરી"ની

બોટલ શોધતો રહી ગયો...

*: ઝેર નો હિસાબ જરાક વિચિત્ર છે...*

*મરવું હોય તો જરાક પીવું પડે..*
*અને જીવવું હોય તો અપાર પીવું પડે...!!*

રહીએ જો દૂર દૂર તો ક્યાંથી ખબર પડે,
બાજુમાં બેસવાની મજા ઓર હોય છે.

*રૂમોમાં કેદ છે જિંદગી...*

*અને લોકો તેને 'શહેર' કહે છે.*

ના જાણું આ રીતે બીજા ને છેતરી
જાણું,
એવું અજબ ચાલાક બુદ્ધિ નું મને
ડહાપણ નથી જોતું,

અને કોઈ ટાઢ થી થરતા તો એનું અંગ ઢાંકી દયો,
નકામાં આ મૃત શરીર પાછળ મને ખાંપણ નથી જોતું,

અને જીવતા ને જ્યાં રાંધી ખાવા
નથી મળતું ઇંધણ
તો મરેલા પાસે, ખડકેલું મને
બળતણ નથી જોતું,

કવિતા ના દાદ ના દેનારી બે કદર મહેફિલ નું મને આમંત્રણ નથી જોતું.

Read More