Quotes by Bhadresh in Bitesapp read free

Bhadresh

Bhadresh

@savaliyabhadresh98gm


*“મારૂ નામ …………….. ” I ”*

*મારી સમસ્યા…………. ” Love ”*

*મારી સમસ્યા નો ઉત્તર … ” You ”*

❛❛ કિંમતી તો ઘણુ બધુ હોય છે
જીવન માં

પણ દરેક વસ્તુ ની કિંમત ફકત
સમય જ સમજાવી શકે છે...!!! ❜❜

દરેક વખતે નસીબનો વાંક ના હોય..!
સાહેબ...
ઘણી મુશ્કેલીઓ તો આપણા વર્તન અને સમજદારી ના અભાવે ઉભી થાય છે..

? રંગ રૂપ અને રૂપિયા તો ખોટા છે, માણસની ઔકાત તો સમય જ બતાવે છે !! ???????? ?