Quotes by Saurabh Vadodariya in Bitesapp read free

Saurabh Vadodariya

Saurabh Vadodariya

@saurabhvadodariyagma


*ભાષાઓનો અનુવાદ થઈ શકે*

*પણ ભાવનાઓનો નહીં*

*કોઈ ના હૃદય માં રેહવું*
*એ દુનિયા નું સૌથી મોંઘુ*
*દસ્તાવેજ વાળું ઘર છે.*

🙏 જય શ્રી ક્રિષ્ના 🙏

Read More

*_તકલીફના પહેલા બે અક્ષરમાં જ તક છુપાયેલી છે,_*
*_માટે તકલીફ પડે તો તેમાંથી તક શોધતા શીખી લો સફળતા નક્કી મળશે._*

🙏🏻 *_શુભ સવાર_* 🙏🏻
🙏🏻 *_જય શ્રી કૃષ્ણ _* 🙏🏻

Read More

एक पल के लिए ही सही किसी और के चेहरे मुस्कान बन कर तो देखो दिल को सुकून मिलेगा।

🤗 Jai Shri Krishna 🤗