The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
મૌનમાં જ જો તાકાત હોત તો સાયલેન્સર વાળી બંદૂકની કિંમત સૌથી વધુ હોત.-અસત્ય
જીવન કેવું જીવવું ? દર્પણ જેવું. સ્વાગત બધાનું, પણ સંગ્રહ કોઈનો નહીં. - અસત્ય
સંન્યાસ જીવન કૃત્રિમ અને અકુદરતી છે.-અસત્ય
જે પાણી થી નહાય છે તે ફ્ક્ત લિબાસ બદલે છે અને જે પરસેવા થી નહાય છે તે ઇતિહાસ બદલે છે - અસત્ય
તમારી રોજની આદતો જ તમારાં ભવિષ્ય નું નિર્માણ કરે છે.- અસત્ય
જો લાકડાના હાથાનો સાથ-સહકાર ન હોય તો કોઈ લોઢાની કુહાડી લાકડાનું નિકંદન કાઢી જ ન શકે. આપણાં પોતાના જ આપણું અહિત કરી શકે છે_સત્યેન્દ્ર(અસત્ય)
માનસિકતા ગિલોલ જેવી હોવી જોઈએ, જેટલું પાછળ ખેંચો તેટલું જ આગળ આવે, અને એ પણ જોશથી.
બુદ્ધિની સાથે નસીબનો સાથ જરૂરી છે. બીરબલ અને અકબર આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
Preparation comes before succes even in the dixnery_સ્વામી
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser