The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
*જ્યારે હજારો ભૂલ પછી પણ* *તમે તમારી જાતને પ્રેમ કરો છો.* *તો પછી બીજાની એક ભૂલ* *માટે શા માટે નફરત કરો છો.* *જીતવાનું ..તો ક્યારેક જ હોય છે. પણ....* *શીખવાનું ..દરેક વખતે હોય છે...* *Good Morning*
_*બહુ સારા અને સરળ ન થવું,દુનિયા લાભ ઉઠાવવા જ બેઠી છે.*_ _*કારણ કે હરીફાઈ નથી નડતી સાહેબ શરીફાઈ નડે છે.*_ ? Good morning ?
વાંક લીમડા નો નથી કે એ કડવો છે સાલી જીભ ને જ મીઠાશ ગમે છે...! " સંબંધોની માયાજાળમા " " એક સંબંધ " " લીમડા જેવો રાખવો " " શિખામણ કડવી આપે " " પણ તકલીફ માં " " ઠંડો છાયડો પણ આપે " ?Good Morning ?
*પોતાની મસ્તીમાં જીવતા શીખી લો સાહેબ,* *બાકી તમને બદનામ કરીને* *મજા લેવા વાળા ઘણા છે...!!* *?Good morning?* *??J . S . K??*
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser