Quotes by SARVAIYA JAYDEVSINH in Bitesapp read free

SARVAIYA JAYDEVSINH

SARVAIYA JAYDEVSINH

@sarvaiyajaydevsinh2833


જય માતાજી

જય માતાજી

કરોડીમલ - બેટા તારી પાસે બે કેરી હોય અને તારા બે મિત્ર આવી જાય તો તું શું કરે ?
પુત્ર - જી.... એમના જવાનો ઇન્તજાર કરું.

Read More

કંજૂસ રામૂ - ભાઈ સાહેબ, ઘી શુ ભાવ આપ્યુ ?
દુકાનદાર - 220 રૂપિયા કિલો.
રામૂ - 2 રૂપિયાનું આપો.
દુકાનદાર - લાવો 2 રૂપિયા અને સૂંધી લો ઘી.

Read More

ડોક્ટર- (દર્દીને) લાંબો શ્વાસ લો, અને ત્રણ વાર સાત બોલો.
દર્દી - (લાંબી શ્વાસ લઈને) એકવીસ.