Quotes by Sarika Sangani in Bitesapp read free

Sarika Sangani

Sarika Sangani

@sarikasanganigmail.com202923
(9)

પ્રેમ થી જટિલ કંઈ નથી . રૂપ, ગુણ , ઉંમર કે જાત પાત જોયા ,સમજયા વિના થઈ જાય. પ્રેમ થી સરળ પણ કંઈ નથી. રૂપ,ગુણ,ઉંમર કે જાત _ પાત જોયા ,સમજયા વિના પણ થઈ જાય.
- Sarika Sangani

Read More

સ્વાર્થી લોકોએ કંઈ બાકી ના રાખ્યું મીઠા ઝાડના ફળ પછી મૂળિયાં હોત ખવાઈ ગયા. હવે તો મીઠા ઝાડ ને પણ ખીઝ ચડી છાંયડો દેવાનું બંધ કર્યું ને પાનખર અપનાવી લીધી. વળી એ સ્વર્થીઓજ પાછા કહે છે કે જો તો પેલાને જમાનાનો રંગ લાગી ગયો જરા આપણે તેને પૂછ્યું તો તે બદલાઈ ગયો.
- Sarika Sangani

Read More

નથી રે જોતું મને કોઈ ઘરેણું કે ચુંબનો નો વરસાદ , તું હેતથી માથે એક વાર હાથ ફેરવી દે, એક વાર બાથ ભરી તારો એહસાસ કરાવી દે મારે મન તો એજ પ્રેમ છે.
- Sarika Sangani

Read More

खुश रहने को एक आदत बना लो इतनी के दुखी होने के लिए कोशिश करनी पड़े। फिर देखो जीवन कैसे सार्थक लगता है।
- Sarika Sangani

Read More

પ્રેમ ને ઉંમર નો કે રંગરૂપ નો કે ભાષા નો કોઈ બાધ નથી નડતો, પ્રેમે ક્યાં કીધું કે મને અમુક તમુક રીતેજ કરો . અહીં તો માણસે માણસે પ્રેમ ની વ્યાખ્યા ને પ્રેમ ની અનુભૂતિ જુદી છે.
- Sarika Sangani

Read More

https://quotes.matrubharti.com/111929128 ."લાપતા લેડીઝ" ફિલ્મ ઓસ્કાર માટે official entry જાહેર થઈ. અને મારી થોડાક મહિના પહેલા ભાકેલી એક સદ્દિછા જાણે પરિપૂર્ણ થઈ. મે અત્રે માતૃભારતી પર એક પોસ્ટ લખેલી જેમાં આ "લાપતા લેડિઝ" ઑસ્કાર સુધી પહુંચે એવી ઈચ્છા વ્યક્ત કરેલી તે આજે હજી એક વાત સાબિત કરે છે કે તમે જે સારું ઇચ્છો તે જરૂર થાય, લાગણીઓના ઉમળકા થી જી વાતને વધાવો તે અચૂક બને. તમારી ઈચ્છા, આકાંક્ષાઓને ,શક્યતાઓને જો હકીકત માં ફેરવવી હોય તો નિર્મળ મને કરેલો સંકલ્પ તેને જરૂરથી પરિપૂર્ણ કરે.

Read More

મારે દીકરીને ભણાવી ગણાવીને પગભર કરવી છે, કોઈના પગ તળે કચડાવવી નથી. એટલે હવે તેના હાથમાં પુસ્તક દેવા પહેલાં તેને તલવાર આપવી છે.
સારિકા સાંગાણી
- Sarika Sangani

Read More

આપણો દેશ એજ આપણી ખરી ઓળખ, અહિયાં મરજી પ્રમાણે ક્યાંય પણ જાઓ .પણ જ્યારે દેશ ની સીમા ઓળંગવી હશે, તે ક્ષણે ઓળખપત્રો જોઈશે.એટલે વસુધૈવ કુટુમ્બકમ ભલે કહેવાય પણ ખરું તો આપણો દેશ છે તોજ આપણું અસ્તિત્વ છે.
- Sarika Sangani

Read More

इतने सालों बाद आज समझ आया है।
क्यों उलझे रहे इन मतलबी रिश्तों में यह सवाल आया है।
पोंछ ले यह आंसु,खुश हो जा मेरी जान
तूने पाया ही क्या था जो अब खोया है।
- Sarika Sangani

Read More