Quotes by Saurabh Patel in Bitesapp read free

Saurabh Patel

Saurabh Patel

@sarb1333gmailcom


આવ્યું ઉડતું ઉડતું એક પરાયું પંખી ,

આવીને થયું એ મારું પોતાનું પંખી...

...સૌરભ...

આ સમય તો જુઓ,

અહીં બધા પારખે જ છે,

સમજતું તો કોઇ છે જ નહીં ....

...સૌરભ...

કથા અને વ્યથા મા ફેર શું?


એક સાંભળવી ગમે અને એક સાંભળવવી...

...સૌરભ...