Quotes by Sarala Pandya in Bitesapp read free

Sarala Pandya

Sarala Pandya

@saralapandya6161


Happy New Year🙏🏼🙏🏼🙏🏼

-Sarala Pandya

હે પ્રભુ મોરબીની આ કમ નસીબ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ સર્વ નિર્દોષ જીવોને અમારા પરિવાર તરફથી શ્રદ્ધા સુમન સ્વીકારજો

-Sarala Pandya

Read More

, હે પ્રભુ મારા જીવનના નવા વર્ષમાં હર હંમેશ તારો સાથ હોય અને શીશ પર આશીર્વાદ કેરો તારો હાથ હોય એ જ પ્રાર્થના

-Sarala Pandya

Read More

હે પ્રભુ તારા પ્રેમ રૂપી ઈંધણ એવું પુરાય મારા જીવનમાં કે તેનો દીવો સદાય પ્રજ્વલિત રહે

-Sarala Pandya

સર્વના અંતર મનનો કચરો દૂર કરીને સર્વના હૃદયમાં અનેરો ઉજાસ ફેલાવે એ જ દિવાળી

-Sarala Pandya

આજની નવ પલ્લવીત સવારે હે પ્રભુ દરેક મનુષ્યના સ્વપ્ન પૂર્ણ કરો, એ જ અભ્યર્થના.

-Sarala Pandya

સર્વ સ્નેહી જનોના ગ્રુહે, મા,લ લક્ષ્મીજીના આશીર્વાદ વરસતા રહે તેવી પ્રભુને પ્રાર્થના🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

-Sarala Pandya

Read More

જેવી રીતે અંધકારને દૂર કરવા એક નાના દીપકની જ્યોત જરૂરી છે તેવી રીતે મનુષ્યની મુશ્કેલી ને દૂર કરવા ફક્ત એક સા થ રુપી મીઠું વચન ખૂબ જરૂરી છે.

-Sarala Pandya

Read More

જીવન માં આવતી મુશ્કેલીઓ મા પરભુ અને સારા વ્યક્તિ નો સાથ મુશ્કેલીઓ ને શૂન્યમાં પરિવર્તન કરાવે છે. 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼👍👍👍

-Sarala Pandya

Read More

ભવિષ્યમાં થનારી ધટના ઓની સંપૂર્ણ જાણ પરભુ પાસે છે, એ પરભુ ની કૃપા છે 🙏🏼🙏🏼🙏🏼

-Sarala Pandya