Quotes by Hardik Patel in Bitesapp read free

Hardik Patel

Hardik Patel

@sankhavrahardik47gma


તું શાને મૂંઝવણ માં છે,
ઝરમર ને ઝાપટા વરસીને,
શું કરવાને દેહ દઝાડે,
આ જગતના તાત ના,
વરસી જાવ હૈયે હામ રાખી,
કેમ કે વાટ જુએ ધરતીનો ધણી..

Read More

મોસમ પણ અલગ મિઝાઝ છે,
ભર ભાદરવે પણ,
ધુમ્મસ થઈને નીચે ઉતરી,
પણ વરસાદ માટે ઝંખે,
આ ધરતી..

:- હાર્દિક સંખાવરા

दिल को दिल से थामना,
वरना महोब्ब्त बहुत तड़पाती है,
इसलिए दिल जहां मिलन होता हे,
वहा दिल का तौल कर लेना।।

:- हार्दिक संखावरा

Read More

ખબર નહિ કેમ ગુંઝે છે શોર અહીં,
ઉપર નભ ને નીચે ધરતી,
વાત અહીં મોસમ ની અલગ મિઝાઝ...

:- હાર્દિક સંખાવરા

રાખડી હોય કાંડે રક્ષા રૂડી,
ત્રણ ગાંઠ રાખડી બેન સરીખી,
એક ગાંઠ પ્રેમ બહેનનો,
બીજી ગાંઠ રક્ષા ભાઈની,
ત્રીજી ગાંઠ પવિત્ર સંબંધ,
ભાઇ-બહેન ના,
પવિત્ર પર્વ ની શુભકામનાઓ...

:- હાર્દિક સંખાવરા

Read More

सब कुर्बान यहा,
क्योंकी वो पल अधूरे,
उसके बिना हमारा,
ये आंगन में गूंजती शोर,
अब नहीं यहां पर,
सच कहूं तो,
में अधूरा बहन के बिना।।
:- हार्दिक संखावरा

Read More

समय इतना मजबूत है की,
उसको छोड़ना भी,
बड़ी मुश्किल बात है,
और उस समय के अनुसार,
संभल जाना भी एक बड़ी बात है।।

:-हार्दिक संखावरा

Read More

शतरंज की गेम में अगर कोई,
चेकमेट करना जान जाए,
तो वो शतरंज का माहिर है,
वैसे ही जिंदगी में ऐसी मुश्केल परीस्थिति में,
चेकमेट सिख जाए तो,
जिंदगी शतरंज के खेल से कम नहीं।।
:- हार्दिक संखावरा

Read More

શાંત ઝરુખે વાટ તેમની,
નિત પલકારા માં ઝલક તેમની,
હૈયે નામ બસ તેમનું,
અહિં વાટ જોવાય તેમની,
કેમ કે એતો કુળ નો ખજાનો,
બસ પ્રેમ નો ખાલીપો બહેનનો...

:- હાર્દિક સંખાવરા

Read More

हर वक्त के साथ,
जूझना पड़ता है,
सफ़लता ऐसे ही–नही मिलती,
देखने वालों में–बस फर्क ये है की,
उसके रास्ते में कांटे,
कितने आए वो नहीं देखते,
सिर्फ कामयाबी देखते है।।

:– हार्दिक संखावरा

Read More