Quotes by Sanju Bhayani in Bitesapp read free

Sanju Bhayani

Sanju Bhayani

@sanjubhayani3640


રોટલો ખાવા માટે કમાવવું પડે છે પણ
.
ઘરથી દૂર રહીને પરિવાર સાથેનો રોટલો ગુમાવવો પડે છે ?♥️

પત્નિ: આ હામે વાળા ઘર માં જુઓ ને ક્યારનોય ઝગડો ચાલે છે, તમે જાવ ને...

પતિ: હું ગયેલો એક-બે વાર, એનો જ ઝગડો ચાલે છે.

???

Read More

અમુક વર્ષો પેહલા ઘરો માં
પણ
ગજબના સંબંધો હતા,
ઘરના દરવાજા
પણ,
એક-બીજાને ગળે મળતા હતા...
અને
હવે ફક્ત એક બાજુ જ ખુલે છે..!

?સમજાય તેને વંદન?

Read More

આજે અખાત્રીજ ના દિવસે "ગોલ્ડ" ખરીદવું ખૂબ જ શુભ મનાય છે,

મેં પણ ખરીદ્યું...
"અમુલ ગોલ્ડ"

બે થેલી.
?????

Read More

गणित का सवाल :-

अगर लड़के के पास 2500 रुपये हैं

और फिर

लड़की ने उसको हल्की सी मुस्कान दी

तो...

.

.

.

लड़के के पास कितने रुपये बचेंगे ??

????????

Read More