Quotes by Sanju in Bitesapp read free

Sanju

Sanju

@sanju7600893973.


Agar kisi cheez ka Guror Aane lage to
       Eke chakkar kabarstan me bhi lavya Karo
Waha Aap se bhi bhater insan
            Mitti ke neeche dafan hai

નફરતનો દરિયો તો અમે હસીને પાર કરી ગયા
સાહેબ
પણ અમને તો લાગણીના ખાબોચિયાએ
ડુબાડ્યા છે

  खुदा के घर से
चंद फरिश्ते फरार हो गये,
  कुछ पकड़े गये 
कुछ हमारे यार हो गये

 દિલમાં ચાહત હોવી જોઈએ 
               સાહેબ,
બાકી યાદ તો ઉધાર દેવા વાળા 
         પણ રોજ કરે છે



પાપ શરીર નથી કરતું વિચારો કરે છે,
અને ગંગા વિચારોને નઈ શરીરને ધોવે છે !!
 

લાચારી શું છે એ મારા દેશના સૈનિકોને પુછો સાહેબ
હાથમાં AK 47 હોવા છતાં પથ્થર ખાઈ રહી છે

        લાગણીને પણ
 પરાવતૅનના નિયમો લાગુ પડે 
              છે...
      જેને પસંદ પડે ત્યાં 
         શોષાય જાય 
     નહી તો અથડાઈને 
       પાછી આવે છે

Read More

તારી સાથે આવોજ સંબંધ રહ્યો છે
આ દિલની આગાહી છે કે
હવે પ્રેમ નો વરસાદ
દુર નથી